તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરબામાં ખડેપગે રહેનાર સુરક્ષાકર્મીઓનું સન્માન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવ-ઉત્સવ ગ્રુપ, લવ એન કેર ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા પોલિસ વિભાગ, ટ્રાફિક વિભાગ, આર્મી, ફાયર વિભાગનાં કર્મચારીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

આ નવરાત્રિમાં પોલીસ વિભાગમાંથી સતપાલ તોમર, ફાયર વિભાગનાં જતીન નાકરાણી, નેવીમાં શહીદ થયેલા જવાનનાં પત્ની-તેમજ એડવોકેટ નયન સુખડવાલાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

Honour event

સિટી રિપોર્ટર . સુરત

અન્ય સમાચારો પણ છે...