તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | માનવ સહકાર સેવાભાવી ટ્રસ્ટ દ્રારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ચેકઅપ, બ્લડ પ્રેશર ચેકઅપ, શુગર પ્રેશર ચેકઅપ, થાઈરોડ સ્કિન, ખરતા વાળ, દાંત, જૂના દુ:ખાવાની કમજોરી, પાઈલ્સ, આંખની સમસ્યાનું વિના મૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના 700 લોકોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...