તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાછામાં TRB અને રિક્ષા ચાલક વચ્ચે માથાકુટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શુક્રવારે સવારે વરાછા મેઇન રોડ પર ગીતાંજલિ ટ્રાફિક પોલીસ ચોકી પાસે ટીઆરબી જવાને ત્યાંથી પસાર થઇ રહેલા રિક્ષા ડ્રાયવરને અચાનક થોભાવવાની કોશિશ કરી હતી જેના પગલે ટીઆરબી જવાન અને રિક્ષા ડ્રાયવર વચ્ચે માથાકુટ થઈ હતી. જોકે તેમાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

વરાછા મેન રોડ પર ગીતાંજલિ ટ્રાફિક પોલીસ ચોકી પાસે એક રિક્ષા ડ્રાયવર જઈ રહ્યો હતો. ત્યારે ટીઆરબી જવાને અચાનક સામે આવીને રિક્ષા થોભાવવાની કોશિશ કરી હતી. ટીઆરબી અચાકન સામે આવી જતા ડ્રાયવરે બેલેન્સ રિક્ષા પલટી જાય એવી સ્થિતીમાં આવી ગઈ હતી. રિક્ષા ડ્રાયવર અને ટીઆરબી જવાન વચ્ચે માથાકુટ થઈ હતી. તક જોઈને ટીઆરબી જવાન નાસી ગયો હતો. બનાવના કારણે ભીડ ભેગી થઈ ગઈ હતી. જોકે આ મુદ્દે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો