તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરોલીમાં મહિલા પર દુષ્કર્મ કરનાર હનીફ પટેલની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હું તને પ્રેમ કરૂ છું અને તુ હા નહિ પાડે તો તારા પતિનો ધંધો બંધ કરાવી દઈશ એવી ધમકી આપી કોસાડ આવાસના હનીફ પટેલે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનામાં નાસતો ફરતો બળાત્કારી હનીફ પટેલ પોલીસમાં હાજર થયો હતો, જેના આધારે અમરોલી પોલીસે તેની ધરપકડ કરી છે.

અમરોલી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય પરિણીતાનો પતિ ગેરેજ અને સાડીમાં સ્ટોન ચોટાવવાનું કામ કરે છે, મહિલાને હનીફ પટેલ નામનો શખ્સ હેરાનપરેશાન કરતો હતો. મહિલાના પતિનો ધંધો બંધ કરાવી દેવાની ચીમકી આપીને મહિલાનું શારિરીક શોષણ કરતો હતો. જાન્યુઆરીની બીજી તારીખે નરાધમ હનીફ પટેલે મહિલાના પતિનો ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી તેને નજીકમાં સાડીના ગોડાઉનમાં લઈ જઈ રેપ કર્યો હતો. જેમાં અમરોલી પોલીસે હનીફ પટેલ(ઉ.વ.32)(રહે,કોસાડ એસએમસી આવાસ, અમરોલી)ની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો