તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજકેટની પરીક્ષા 26 એપ્રિલે લેવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | તા.26મી એપ્રિલે લેવાનારી ગુજકેટની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. બે ગૃપમાં 134846 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 26મી એપ્રિલે સવારે 10થી 12 દરમિયાન ભૌતિક વિજ્ઞાન/રસાણય વિજ્ઞાન, બપોરે 1.00 થી 2.00 દરમિયાન જીવ વિજ્ઞાન અને બપોરે 3.00 થી 4.00 દરમિયાન ગણિત વિષયની પરીક્ષા લેવામાં આ‌વશે. આ પરીક્ષા માટે ગૃપ-એમાં 56913, ગૃપ-બીમાં 77478 અને ગૃપ એ-બીમાં 455 મળી કુલ 134846 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...