તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેસ્ટહાઉસ, રેસ્ટોરાંને પોલીસ લાઇસન્સમાંથી મુક્તિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હવેથી રાજ્યના હોટલ, રેસ્ટોરાં અને લોજિંગ-બોર્ડિંગ હાઉસ કે જેમાં કોઇ નશાકારક-પીણાં કે પદાર્થનું વેચાતું નથી તેમને પોલીસ લાયસન્સમાંથી મુક્તિ અપાઇ છે. રાજયના ગૃહવિભાગના અનુસંધાને બે મહિના બાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. હોટલ એસો.ના વાઇસ પ્રેસિડન્ટ સનત રેલિયાએ કહ્યુ કે જ્યાં નશાકારક પીણાં કે પદાર્થ વેચાય છે તેઓએ જ લાયસન્સ લેવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...