તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ, હેલ્થ પરના પ્રોજેક્ટને GTU 2 લાખ સુધી ફંડ આપશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ideathon

સિટી રિપોર્ટર . સુરત

મેડિકલ, હેલ્થકેરના પ્રોજેક્ટને પ્રોત્સાહન મળી રહે તે માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા આઈડિયાથોન યોજાઈ હતી. જેમાં અમદાવાદ તેમજ અન્ય શહેરોના કોલેજ વિદ્યાર્થીઓના 15 આઈડિયાની પસંદગી કરવામાં આવી હતી. જીટીયુના વિદ્યાર્થી ન હોય તેવા વિદ્યાર્થીઓ પણ આઈડિયાથોનમાં પોતાના આઈડિયા સબમિટ કરાવી શકે છે. આઈડિયાથોન માટે ખાસ કરીને કોલેજ સ્ટુડન્ટ્સને અત્યારે અપ્રોચ કરાયો છે. આ વખતે 85 આઈડિયામાંથી 15ને શોર્ટ લિસ્ટ કરાયા હતા. વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ આપવા આઈડિયાથોન યોજાશે.


{ આ રીતે આઈડિયા સબમીટ કરો| 365 દિવસમાં ગમે ત્યારે ભાગ લઈ શકાય છે જે માટે જીટીયુની વેબસાઈટ પરથી કે જીટીયુમાં પહોંચી આઈડિયા સબમિટ કરાવી શકો છો.

{ પસંદગી થયા બાદ શું પ્રોસેેસ હોય છે? | દર છ મહિનામાં કે એક વર્ષમાં આઈડિયાથોન યોજાશે. જેમાંથી પીચ કરાયેલા બેસ્ટ આઈડિયાને જીટીયુ ઈન્ક્યુબેશન સેન્ટર ફંડ, ટેક્નિકલ સપોર્ટ, મેન્ટરશિપ આપશે.

{ કેટલું ફંડ મળશે? | આ પ્રોજેક્ટ માટે 2 લાખ સુધીનું ફંડ અત્યાર પૂરતુ રખાયું છે. જરૂર પડે ત્યાં ફંડ વધારી પણ શકાશે.

એ બધું જ જે તમે જાણવા માંગો છો
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો