તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેશનલ કરાટેમાં દિવિજ સનગુપ્તાને કાતા અને કુમીતેમાં ગોલ્ડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

international

સિટી રિપોર્ટર . સુરત

વર્લ્ડ ફુનાકોસી કરાટે ઓર્ગેનાઇઝેશન દ્વારા 25મી ઇન્ટરનેશનલ ઓપન કરાટે સ્પર્ધા મુલુંદ ખાતે યોજાઈ હતી. જેમાં ઇંગ્લેન્ડ, મોરિશિયસ, કેન્યા, સાઇદી અરેબિયા, કુવૈત, ઈરાન જેવા દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. સુરતના જીત પટેલે કાતામાં ગોલ્ડ અને કુમીતેમાં બ્રોન્ઝ, દિવિજ સનગુપ્તાએ કાતા અને કુમીતેમાં ગોલ્ડ, માન્યા રાવલે કાતામાં ગોલ્ડ અને કુમીતેમાં બ્રોન્ઝ, વિશ્વા ચાલોડિયાએ કાતામાં સિલ્વર અને કુમીતેમાં બ્રોન્ઝ, મીરા ચડ્ઢાએ કાતામાં ગોલ્ડ, વર્ષિલ ચોવટિયાએ કાતામાં અને કુમીતેમાં બ્રોન્ઝ તેમજ પૂરબ પટેલે કાતામાં સિલ્વર મેડલ મેળ‌વ્યો હતો. કોચ પ્રશાંત પટેલને કાતામાં ગોલ્ડ મેડલ મળ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો