તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જરીવાળા કુમાર વિદ્યાલયને નિબંધ સ્પર્ધામાં ગોલ્ડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | શ્રી રામચંદ્દ્ર મિશન અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના ભારત અને ભૂટાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત હાર્ટફૂલનેશ નિબંધ સ્પર્ધામાં શ્રીમતી ત.વ. જરીવાળા કુમાર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લઇ ગોલ્ડન કેટેગરીમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. શાળા પરીવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો