તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગવાન પ્રેમને મહત્ત્વ આપે મોહને નહી ઃ સુધાંશુ મહારાજ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : વિશ્વ જાગૃતિ મશન દ્વારા વેસુમાં અનાથ બાળકોના બાળાશ્રમ માટે ચાલી રહેલાં સત્સંગ સમારોહમાં સુધાંશુ મહારાજે સંસારથી ઉપર ઉઠી જીવવાનો બોધ આપ્યો હતો. આ પ્રસંગે તેમણે શ્રોતાઓને કહ્યું કે ભગાવન શ્રીકૃષ્ણ પ્રેમને મહત્વ આપે છે, મોહને નહીં. સંસાર એવો છે કે જેમાં મન તો જોડાઈ જ જાય છે. તેમ છતાં સંસારની સાથે ભગવાનને પણ ભજવાના છે. દુનિયાને બદલવાની જગ્યાએ આપણે આપણી જાતને બદલવી જોઈએ. આસક્તિ રહિત કર્મ કરવા જોઈએ. ભગવાનને પણ એવા ભક્તો વધારે પ્રિય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો