તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશ્ચિમ રેલવેના જીએમ ઉધનાના પીઆરએસ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ રેલવેના જીએમ ઉધનાના પીઆરએસ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે
સુરત | પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અનિલ કુમાર ગુપ્તા ગુરૂવારે ઉધના રેલવે સ્ટેશન પર વાર્ષિક નિરીક્ષણ સાથે ઉધનાના પીઆરએસ બિલ્ડિંગ, વીઆઇપી લોંઉચ, લેડિઝ-જેન્ટસ વેટિંગ રૂમનું ઉદ્ઘાટન , નવી પીટ લાઇનનું નિરીક્ષણ પણ કરશે. તેમ છતાં પિટ લાઇન પર રેક મૂકી નિરીક્ષણ કરવામાં આવશે. સર્કુલેટિંગ એરિયા પણ બનીને તૈયાર છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ બનાવવાની પણ જાહેરાત કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો