તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્ટ ઓફ મધુબની, ક્રેઝી પોપ્સ, સોલર સિસ્ટમ થીમ પર ગારમેન્ટ્સ ડિસ્પ્લે થયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિદ્યાર્થીઓએ નાઈટ ગાર્ડન, પ્રોપર પટોળા,પ્લમસ ફીધર, ક્રેબી ફેમિના, ધ સિટી ઓફ સ્કાયલાઈન, આર્ટ ઓફ મધુબની, ક્રેઝી પોપ્સ, મેનિકા મેનિઆ, ફાયર એન્ડ ફ્રોસ્ટ, પાયરેટ્સ ફ્રેબીસ, ગો ગ્રીન, પ્રિટી સાયકો, ગાર્નિશમેન્ટ, આર્કિટેકચર ટ્રેન્ડ, ધ જંગલ રૂમ, ગોરમતી, સોલાર સિસ્ટમ, વ્હેર વી મીટ અને વારલી આર્ટની થીમ પર ગારમેન્ટ્સ રજૂ કર્યા હતા. જેમાં ધ જંગલ રૂમમાં વિદ્યાર્થીઓએ સાચા પાંદડા દ્રારા ફેબ્રિક પર પાંદડાની પ્રિન્ટ તૈયાર કરી હતી. સોલાર સિસ્ટમની થીમમાં દરેક ગારમેન્ટ્સ પર તારા, ચંદ્ર, આકાશગંગા, સૂર્યની ડિઝાઈન બનાવી હતી. વેસ્ટર્ન આઉટફિટ, પર વારલીની પ્રિન્ટથી ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી.


આ થીમ પર વસ્તુ બનાવી

સિટી રિપોર્ટર . સુરત

યુઆઈડી દ્વારા સાયન્સ સેન્ટર ખાતે આવિષ્કાર-2020 આર્ટ એન્ડ ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફેશન ડિઝાઈન, ઈન્ટિરીયર ડિઝાઈન અને જવેલરી ડિઝાઈનના વિદ્યાર્થીઓ દ્રારા ગારમેન્ટ્સ, ફર્નિચર અને આર્ટ રજૂ કરવામાં આવ્યું હતુ. આ એક્ઝબિશનમાં કુલ 50 સ્ટોલ હતા. જેમાં 25 સ્ટોલ ઈન્ટિરીયર ડિઝાઈનના વિદ્યાર્થીઓ દ્રારા અને 25 સ્ટોલ ફેશન ડિઝાઈન અને જવેલરી ડિઝાઈનના વિદ્યાર્થીઓ દ્રારા રાખવામાં આવ્યા હતા. ત્રણ મહિનાની મહેનત બાદ વિદ્યાર્થીઓએ આ ડિઝાઈનો તૈયાર કરી હતી. આ એક્ઝિબીશન 15મી માર્ચના રોજ ખુલ્લુ રહેશ, જેમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે જઈ શકશે.

_photocaption_સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા એક્ઝિબીશનને જોવા સુરતીઓ ઉમટી પડ્યા હતાં*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો