ગાંધીની 150મી જયંતિ નિમિત્તે દાંડીથી સાબરમતી સુધી ગાંધી સંદેશયાત્રા યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે કોંગ્રેસ દ્વારા દાંડીથી સાંબરમી સુધી ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરાયું હતું. શુક્રવારે આ યાત્રા સાંજે સુરત ખાતે આવી હતી. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા સહિતના આગેવાનોએ ગાંધી સંદેશ યાત્રાનું સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...