તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગોબમાં ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમતો 1 ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : મગોબમાં શીટાડેલ કોમ્પલેક્ષમાં શેરબજારની ઓફિસ ખોલી તેમાં ડબ્બા ટ્રેડીંગનો જુગાર રમતા સુનિલ જુગલ કિશોર ડાંગરાને ક્રાઈમબ્રાંચે પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી છે. તેની પાસેથી 75 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત તેની પાસેથી ડાયરી મળી હતી. જેમાં કોડવર્ડમાં એન્ટ્રીઓ લખેલી હતી. સુનિલ ગેરકાયદે ટ્રેડીંગ કરતો હતો અને તેણે કોઈપણ જાતના લાયસન્સ પણ લીધા ન હતા. ઓફિસમાંથી પોલીસે ડાયરી, મોબાઇલ સહિત 75 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...