પરફોર્મન્સથી ‘સ્વચ્છ ભારત, ગ્રીન ઇન્ડિયા’નો સંદેશ આપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | સી.કે. પીઠાવાલા ગ્લોબલ સ્કૂલ દ્વારા Science center Auditorium ખાતે ગ્લોબલ વોર્મિંગ થીમ આધારિત વાર્ષિક રિવલ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રાર્યક્રમને ‘વી સરજક-ધ ક્રિએટર’ નામ અપાયું હતું. દરેક પ્રદર્શનમાં ‘સ્વચ્છ ભારત - ગ્રીન ઇન્ડિયા’નો સંદેશ આપવામાં આવ્યો હતો. વિશ્વમાં લોકો જંગલ કાપવાની દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે આ નાના બાળકો જાગૃતિ ફેલાવી રહ્યા છે અને તેમ ન કરવા માર્ગદર્શન આપી રહ્યાં છે. આખા વર્ષ દરમિયાન સ્કૂલે પણ એ જ થીમનું પાલન કર્યું છે.
અન્ય સમાચારો પણ છે...