18મી સુધી ભાગલપુર-સુરત ટ્રેન 2 કલાક મોડી દોડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દાનાપુર ડિવિઝનના અથમલગોલા રેલવે સ્ટેશન પર નોન ઇન્ટર લોકિંગ કામ ચાલી રહ્યું હોવાને લીધે 6 એપ્રિલથી 18 એપ્રિલ સુધી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.ટ્રેનોમાં સુરત આવવાવાળી ભાગલપુર-સુરત એક્સપ્રેસ પણ સામેલ છે.ભાગલપુર -સુરત એક્સપ્રેસ 8,11,15 અને 18મી એપ્રિલે ભાગલપુરથી સવારે 9.25 વાગ્યે ઉપડવાને બદલે 11.25 વાગ્યે ઉપડશે.જ્યારે 7 એપ્રિલે સુરત -ભાગલપુર એક્સપ્રેસ બકસર અને બખતીયારપુર વચ્ચે 50 મિનિટ સુધી થોભવીને ચલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...