તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગ જિલ્લાના 7000 લોકોને અન્ન અને વસ્ત્રદાન કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ હરી ઓમ મંડળ, બીલીયા, સર્વમંગલ ગૃપ, સુરત, ભક્તીધામ મંડળ, ડિંડોલી, શ્રી ઉમિયા માતા મંદીર ડિંડોલી, હનુમાન ટેકરી સેવા સંસ્થા ડિંડોલી, શ્રી ઉમિયા મીત્ર મંડળ એમ કુલ છ સંસ્થાઓ દ્વારા છેલ્લા 20 વર્ષથી રાજ્યના પછાત આદિવાસી વિસ્તાર ડાંગ જીલ્લાના અંતરીયાળ ગામોમાં વિવિધ સેવાકીય પ્રવુત્તિઓ કરવામાં આવે છે.

આગામી મકરસંક્રાતિ નિમિત્તે 50 હજાર કપડા, 300 વાસણો, 1500 કિલો તલની સુખડી, 1500 કિલો પુલાવ, 600 કિલો ખજુર, 1000 કિલો ફળફળાદી તથા 1100 જોડી ચંપલ અને 500 કિલો તલના લાડુ, 500 નંગ અનાજની કીટનું વિતરણ કરવામાં આવશે. ડાંગ જીલ્લાના અંતરીયાળ ગામોમાં કુલ 7000 જરૂરિયાત મંદોને તેનું વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો