તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્લેશમોબ : પેટ્રોલ પમ્પ, ફૂડ પાર્ક પર ડાન્સ કરી મહિલાઓએ કહ્યું ‘હમ ભી કમ નહીં’

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાર્લે પોઇન્ટ

નારીશક્તિ કોઈપણ પબ્લિક પ્લેટફોર્મનો સામનો કરવા સજ્જ છે તેવો મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે સુરતના અલગ અલગ વિસ્તારમાં ફ્લેશમોબનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 30થી 40 મહિલાઓના ટોળા અચાનક આવે છે અને બોલીવૂડના ‘મુકાબલા’ સોન્ગ ઉપર ડાન્સ કરવા લાગી હતી. આ કાર્યક્રમ ઘોડ દોડ રોડ જોગર્સ પાર્ક, અઠવાગેટ પેટ્રોલ પમ્પ, એસવીએનઆઈટી ફૂડ પાર્ક તેમજ અન્ય કેટલાક વિસ્તારોમાં યોજવામાં આવ્યો હતો.


SVNIT

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો