કર્ણભૂમિ ક્લબ દ્વારા મુઠ્ઠી ઉંચેરો માનવી કાર્યક્રમ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ક્લબના મેમ્બરોને મોટીવેશન સાથે મનોરંજન મળી રહે તે માટે રોટરેક્ટ ક્લબ ઓફ કર્ણ ભૂમિ દ્વારા મુઠ્ઠી ઉંચેરો માનવી સંઘર્ષ ગાથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 9મી એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યે જે.ડી ગાબાણી લાઈબ્રેરીમાં યોજાશે. જેમાં શહેરના બિઝનેસમેન ઉપસ્થિત રહેશે અને કર્ણભૂમિ ક્લબના મેમ્બરોને મોટીવેટ કરશે. આ કાર્યક્રમમાં માત્ર ક્લબના મેમ્બરો જ ઉપસ્થિત રહી શકશે. અન્ય કોઈ વ્યક્તિઓ હાજર રહી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...