તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોકેટમની આપી શહિદોને આર્થિક મદદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ડિઈઓ કચેરી અને વન્ડરફુલ એકેડમીમાં દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં સાયન્સ ક્વિઝ, ચિત્ર સ્પર્ધા, અને વિવિધ પ્રોજેક્ટ ડિસ્પ્લે કરવામાં આવ્યા હતાં. શહિદ થયેલાં પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓએ પોકેટમની આપી હતી. જેમાં 1.51 લાખ રૂપિયા ભેગા થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો