ફેનિલે બેંચપ્રેસમાં 100 કિલો ઊંચકી ગોલ્ડ મેળવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રો પાવરલિફ્ટિંગ એસોસિયએશન દ્વારા વેસુ ખાતે ગુજરાત રાજ્ય કક્ષાએ બેન્ચપ્રેસ અને ડેડલિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સબ-જુનિયર 75 કિલો વજન ગ્રુપમાં ફેનિલ ગોટલાવાલાએ બેંચપ્રેસમાં 100 કિલો વજન ઊંચકી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેઓ હાલમાં કમલેશ વાળંદ અને પ્રદીપ મોરે પાસે પાવરલિફ્ટિંગની ટ્રેનિંગ લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...