તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળા ક્રમાંક 295માં નિબંધ સ્પર્ધા યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રતુભાઇ મૂળશંકર અદાણી પ્રા. શાળા ક્રમાંક ૨૯૫માં શાળા કક્ષાએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને માતૃભાષાની સમજ આપતા તેનું મહત્ત્વ અને ગૌરવની વાતો કરી શાળાની વિધાર્થીની અકીલાએ આજે માતૃભાષામાં શિક્ષણની જરૂરિયાત સજાવતા પોતાના વિચારો રજુ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો