તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે નાનપુરામાં આ.મુક્તિપ્રભ સુરીનો પ્રવેશ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત | શ્રી શાંતિકનક જૈન શ્વે. મૂ. સંઘ શાંતિકનક આરાધના ભવન, કદમભવન સામે, કૈલાશનગર ખાતે જિનશાશન જ્યોતિર્ધર સુરી રામચંદ્ર સામ્રાજ્યવર્તી, પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય મુક્તિપ્રભ સુરીશ્વરજી મહારાજા, પૂજ્ય આચાર્ય વિજય અક્ષયભદ્ર સુરીશ્વરજી મહારાજા, પૂ. આચાર્ય વિજય પુણ્યપ્રભ સુરીશ્વરજી મહારાજા આદિ થાણા ૨૯ની પધરામણી નિમિત્તે તા. 15 માર્ચ રવિવારના રોજ સામૈયું સવારે ૭:૦૦ કલાકે કનકનિધિ એપાર્ટમેન્ટ નાનપુરાથી શરૂ થશે. પ્રેરણાદાયી જાહેર પ્રવચન સવારે ૯:૩૦ કલાકે શાંતિ કનક ઉપાશ્રય ખાતે તથા સવારે ૧૦:૩૦ કલાકે પૂ. આચાર્યભગવંતો શાંતાબેન સંઘવીના નિવાસસ્થાન લાવણ્ય બંગલે પધારશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો