તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્મીઓની ઇલેક્શન ટ્રેનિંગ બેંકિંગ કામકાજ ખોરવાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | 14 થી 16 એપ્રિલ દરમિયાન વિવિધ સરકારી બેંકના કર્મચારીઓને ચૂંટણીની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સાઉથ ગુજરાતના 9500થી વધુ સરકારી બેંકના કર્મચારીઓની ચૂંટણી દરમિયાન ડ્યૂટી સોંપવામાં આવી છે. ત્યારે સોમવારે ટ્રેનિંગમાં રોકાયેલા કર્મચારીઓના કારણે બેંકિંગ કામકાજને અસર થઈ હતી. બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક ,દેના બેંક, બેંક ઓફ બરોડા, એસબીઆઈની કેટલીક નાની બ્રાન્ચની બહાર બે દિવસ એટલે કે તા.15 અને 16 કામકાજ બંધના પાટિયા પણ લગાડી દેવાયા હતા.
અન્ય સમાચારો પણ છે...