તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તરાયણમાં ડી.જેના ભાવમાં 2 હજાર રૂપિયાનો વધારો થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંગીત પ્રેમી લોકોએ ઉત્તરાયણમાં ડી.જેમાં 2 હજાર રૂપિયા વધારે આપવા પડશે.સુરતીઓ ઉતરાણમાં પતંગની મજા સાથે સાથે ધાબા પર મ્યુઝિક સિસ્ટમની પણ મજા માણતા હોય છે. ઉત્તરાયણમાં ડી.જે અને સાઉન્ડ સિસ્ટમની વધારે ડિમાન્ડ હોય છે જેના કારણે રેગ્યુલર ભાવ કરતાં 2 હજાર રૂપિયા વધારે ભાડું લેવામાં આવે છે.

મ્યુઝિક સિસ્ટમનો રેન્ટ

2 સ્પિકર

જૂનો રેટ ઉત્તરાયણ રેટ

4000Rs. 5000Rs.

2 બાસ

જૂનો રેટ ઉત્તરાયણ રેટ

8000Rs. 10000Rs.

4 બાસ

જૂનો રેટ ઉત્તરાયણ રેટ

16000Rs. 20000Rs.

4 ટોપ

જૂનો રેટ ઉત્તરાયણ રેટ

10000Rs. 12000Rs.

ઉત્તરાયણ પર ડી.જે. માટે આટલું ચુકવવું પડશે

જેનીશ સિટી, ડિ.જે

 ડી.જે. જેનીશ સિટી ભાસ્કરને કહે છે કે, ‘60 ટકા લોકો ડી.જે. ભાડે લે છે, અને જ્યાં પાવર સપ્લાયનો પ્રોબ્લેમ હોય છે તે લોકો જનરેટર પણ ભાડે લે છે. એક બે વર્ષ પહેલાં સુરતીઓ બેટરી ભાડે લેતા હતાં પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે. લોકો જનરેટર ભાડે લે છે. ઉત્તરાયણમાં ડી.જેનો 2 હજાર વધારે ચાર્જ લેવામાં આવશે.’

જનરેટરનું દિવસનો રેન્ટ

2800 વોટ

જૂનો રેટ ઉત્તરાયણ રેટ

500Rs. 700Rs.

3000 વોટ

જૂનો રેટ ઉત્તરાયણ રેટ

600Rs. 800Rs.

5000 વોટ

જૂનો રેટ ઉત્તરાયણ રેટ

1200Rs. 1500Rs.

6000 વોટ

જૂનો રેટ ઉત્તરાયણ રેટ

1500Rs. 1800Rs.


અન્ય સમાચારો પણ છે...