તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિવારે ઈન્ડોરમાં ડો.વિવેક બિન્દ્રાનો સેમિનાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | બિઝનેસ કરવાની નવી રીતો શીખી શકાય અને સુરતીઓને મોટિવેશન મળી રહે તે માટે શહેરની એક સંસ્થા દ્વારા ‘જીવનમાં કંઈ કરવું છે’ વિષય પર ડો.વિવેક બિન્દ્રાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 14મી એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. આ કાર્યક્રમમાં સુરતની સાથે સાઉદી અરેબિયા, દુબઈ અને જર્મનીના શ્રોતાઓ પણ હાજર રહેશ.

અન્ય સમાચારો પણ છે...