તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડી.આર. રાણા સ્કૂલમાં સ્પર્ધા યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દિનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત ડી.આર. રાણા વિદ્યાસંકુલમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ઉજાગર થાય તે માટે આંતરવર્ગ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6થી8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આમંત્રણ પત્રિકા, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે હાસ્ટ ટૂચકા લખવાની અને ધોરણ 11, 12ના વિદ્યાર્થીઓ માટે જાહેરાત બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...