તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનપાટિયામાં તાપણું કરતાં દાઝી ગયેલી પરિણીતાનું સારવાર દરમિયાન મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાર દિવસ પહેલા ઉન પાટિયામાં રહેતી 25 વર્ષની પરિણીતા તાપણું કરતા દાઝી ગયા બાદ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં શુક્રવારે પરિણીતાનું મોત નીપજ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ઉનપાટીયા મોહમદીનગર ખાતે રહેતી રેશ્મા મુસ્તાક શેખ (ઉ.વ.૨૫) ગઇ તા.૬-૧-૨૦૨૦ના રોજ તાપણુ કરતી વખતે દાઝી ગઇ હતી. તેણીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં આજે વહેલી સવારે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકના પતિ મજુરી કામ કરે છે અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો