તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકપાત્રીય અભિનયમાં ધર્મેશ પ્રથમ ક્રમે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા ખેડાબ્રહ્મા સાબરકાંઠા ખાતે યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કપિલદેવ શુકલા અને ત્વિશા શાહનું નાર્વાણ નાટક બીજા ક્રમે રહ્યો હતો. આ નાટકની વાર્તા ભોળા પટેલની \\\"બુદ્ધ નિર્વાણ\\\' પરથી લખવામાં આવી હતી અને સ્કોપાના વિદ્યાર્થી ધર્મેશ મિસ્ત્રીએ એકપાત્રીય અભિનય વિભાગમાં પ્રથમ પારિતોષિક મેળવ્યું હતું. ધર્મેશ મિસ્ત્રીએ ધર્મવીર ભારતી દ્વારા લિખિત અંધા યુગનું પાત્ર અશ્વસ્થામાં પર એક પાત્રીય અભિનય રજૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...