તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિસ્ટર સુરત ક્લાસિક ફિઝિક્સમાં ધર્મેશ બીજા ક્રમે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હાલમાં જ ફર્સ્ટ મેન ઓફ સ્ટીલ સુરત તરફથી, મિસ્ટર સુરત ક્લાસિક ફિઝિક્સ સ્પર્ધા યોજાઈ હતી જેમાં 60 કિગ્રા વેઇટ કેટેગરીમાં ધર્મેશ રોડાવાળાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને સ્પર્ધામાં બીજા નંબર પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો. ધર્મેશની આ સિદ્ધિ બદલ અેમના કોચ તરફથી એમને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...