તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોડી બિલ્ડિંગમાં ધર્મેશે બ્રોન્ઝ અને ભાવેશે ગોલ્ડ મેડલ મેળવ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ફર્સ્ટ મેન ઓફ સ્ટીલ તરફથી હાલમાં જ મિસ્ટર સાઉથ ગુજરાત ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પર્વત પાટિયા વિસ્તારના ધર્મેશ રોડાવાળાએ 60 કિગ્રા કેટેગરીમાં ત્રીજા ક્રમે રહી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. એ સાથે જ ભાવેશ જરીવાલાએ 80 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. બન્ને ખેલાડીઓને જિમ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો