તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંઘર્ષ સમિતિની મિટિંગમાં ધરણા અને ચક્કાજામના કાર્યક્રમો ઘડાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભાટિયા ટોલનાકાના વિરોધમાં સહકાર આપવા લોકોએ ખાત્રી આપી

સુરત : ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા મંગળવારે સાંજે 4 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચોક ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે કરવામાં આવનાર ધરણાના આયોજન માટે શુક્રવારે સાયણ જીન ખાતે અને ખેડૂત સમાજ ગુજરાત,જહાંગીરપુરા ખાતે આગેવાનોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાંથી પણ મોટી સંખ્યામાં લોકો દ્વારા ધરણાના કાર્યક્રમમાં જોડાવા માટે તેમજ ચક્કાજામના અને અન્ય આશ્ચર્યજનક કાર્યક્રમમાં હાજર રહેવા ખાતરી આપ હતી.આ ઉપરાંત ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ અને સાબર કાંઠા કડવા પાટીદાર સમાજ,સુરત દ્વારા પણ આગામી દિવસોમાં ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા ધરણા અને ચક્કાજામ ના કાર્યક્રમમાં સહકાર આપવાની ખાત્રી આપવામાં આવી છે. શુક્રવારે સાંજે 5:30 વાગ્યે VR,શોપિંગ મોલ,મગદલ્લા,સુરત અને મગદલ્લા ONGC સર્કલ ખાતે 2300 પત્રિકા નું વીતરણ કરવામા આવ્યું હતું. જ્યારે શનિવારે સાંજે 6:00 કલાકે સ્ટાર બજાર સર્કલ,અડાજણ ખાતે પત્રિકાનું વિતરણ કરવામા આવશે.

સાયણ અને જહાંગીરપુરામાં અગ્રણીઓની બેઠક યોજાઇ

આંદોલનનો 30મો દિવસ

ભાટિયા ટોલ પ્લાઝા

પ્રજાને રાહત ક્યારે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો