તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં દેવેશને ગોલ્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં જ સુરત રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધા ઉમરા કોમ્યુનિટી હોલ ખાતે યોજાઈ હતી, જેમાં અંડર-14 બોયઝ કેટેગરીમાં સંસ્કાર ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દેવેશ પટેલ ગોલ્ડ, પર્વ પાઠકે સિલ્વર, વિહાન વઘાસિયાએ અને કજુરા વિવાએ બ્રોન્ડ મેડલ મેળવ્યા હતા. આ બધા જ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...