તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનાપુર એક્સપ્રેસને સપ્તાહમાં 4 દિવસ દોડાવવા માંગ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ઉધના રેલવે સ્ટેશન સલાહકાર સમિતિ અને મુંબઈ ડિવિઝનના કોમર્શિયલ મેનેજર રાજેશ મથુરિયાની અધ્યક્ષતામાં ગુરુવારે મળેલી બેઠકમાં સમિતિના સભ્યો દ્વારા રાજસ્થાન અને હરિયાણા માટે વિશેષ ટ્રેનની માંગ ઉઠી હતી.ઉધના -દાનાપૂર એક્સપ્રેસ અઠવાડિયે 4 દિવસ દોડાવવાની સ્વીકૃતિ મળવા છતાંય ટ્રેન અઠવાડિયે 3 દિવસ જ દોડતી હોવાની વાત બેઠકમાં ચર્ચવામાં આવી હતી.ઉધના -દાનાપુર ઉપરાંત ઉધના -જયનગર અંત્યોદય એક્સપ્રેસને પણ અઠવાડિયે ચાર દિવસ ચલાવવા માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...