તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોન ચોરતી ટોળકીના ત્રણ સાગરિતોને ડીસીબીએ પકડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ રૂસ્તમપુરા પાસેથી ફોન સ્નેચર ટોળકીને પકડી પાડી તેની પાસેથી 6 મોબાઈલ અને 1 બાઈક કબજે કરી છે. પુછપરછમાં આ ટોળકીએ 5 ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે સોમવારે રૂસ્તમપુરા સાંઈબાબા મંદિર પાસેથી બાઈક પર જતાં સેફાઝ ઈમ્તીયાઝ પિંજારા, ઈસ્માઈલ ઉર્ફે મોજ ઉર્ફે ભાયો સીરાજુદીન લુહાર અને એક સગીરને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી અલગ-અલગ કંપનીના 6 મોબાઈલ કબજે કર્યા હતા. ટોળકીએ અઠવા, મહિધરપુરા, ઉધના અને રાંદેર વિસ્તારના 6 ગુનાની કબૂલાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો