જીવનભારતીમાં 19મીએ નૃત્ય કાર્યક્રમ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | કલાશ્રી સંસ્થા દ્વારા 20મો વાર્ષિક નૃત્યોત્સવ યોજાશે. આ કાર્યક્રમ 19મી મેના રોજ જીવનભારતી રંગભવન ઉપવનમાં બપોરે 2.30 વાગ્યે યોજાશે. જેમાં શ્રીનાથજીની આરતી, શંખ ધ્વની સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.ત્યાર બાદ સિદ્ધી વિનાયક આરતી, નયનને બંધ રાખીને તમને જોયા છે, છોગાળા તારા, આજ નાચું મે છમ્મ.... છમ્મ.., સારે જ્હાં સે અચ્છા, તેરે બીના જીંદગી સહિત ગીતો પર 65 કલાકારો નૃત્ય રજૂ કરશે.કલાકારોને પ્લેટફોર્મ મળે તે માટે કાર્યક્રમનું આયોજન થયું.

અન્ય સમાચારો પણ છે...