તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કસ્ટોડીયલ ડેથ:50 મિનિટ સુધી યુવક તરફડ્યો પણ પોલીસે સારવાર ન આપી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સીસીટીવીની તપાસમાં રહસ્ય ખુલશે

સુરત : પાંડેસરા પોલીસના લોકઅપમાં યુવકને શ્વાસની તકલીફ વહેલી સવારથી થઈ છતાં ફરજ પરના પોલીસે તેને બહાર કાઢવા તસ્દી ન લીધી હતી. સવારે 7.30 વાગ્યે તેને લોકઅપની બહાર કાઢી સારવાર માટે લઈ જવાને બદલે બહાર 50 મિનિટ સુધી બેસાડી રાખવામાં આવ્યો હતો. જયારે વિમલને શ્વાસની તકલીફ વધી જતા તેણે પોલીસ સ્ટેશનમાં પ્રાણપખેરૂ ઉડી ગયું આશંકા લાગી રહી છે. ત્યાર પછી જ પોલીસ હરકતમાં આવી તાબડતોબ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ને સવારે 8.11 કોલ મળ્યો ત્યાર પછી 8.20ના સમયે એમ્બ્યુલન્સે આવીને તેને સ્ટ્રેચર પર સુવડાવીને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. હોસ્પિટલમાં તેને ડેથ જાહેર કરાયો હતો. પોલીસે આ કેસમાં કેટલીક હકીકતો છુપાવી રહી હોય એવુ લાગે છે. ખરેખર આ કેસમાં લોકઅપના સીસીટીવી કેમેરાના આધારે તપાસ થાય તો ઘણી ચોંકાવનારી હકીકતો બહાર આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો