તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈમાં ક્રિકેટર શાહરૂખ પટેલનું સન્માન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | મુંબઈના પારસી જિમખાના પર 25 મી ઓલ પારસી સીઝન બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈની જિમખાનાની ટીમ ચેમ્પિયન બની હતી. આ કાર્યક્રમ અંતર્ગત 10 વ્યક્તિઓનું સન્માન કરવામાં આ‌વ્યું હતું, જેમાં ફારૂખ એન્જિનિયર દ્વારા કેકી દૂધવાલા (બીસીસીઆઈના પૂર્વ અંપાયર રૂપે) સન્માનિત કરવામાં આવ્યું હતું. એ સિવાય સુરતના શાહરુખ પટેલ, બેરિક બચાનું પણ સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...