તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી વગરના કેબલો બ્રિજ પરથી દૂર કરવા પાલિકાની નોટીસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત | શહેરમાં રેલવે, ખાડી, નદી પરના મળી નાના મોટા 117 જેટલા પાલિકાના બ્રિજો આવ્યાં છે. તેના પર ખાનગી કંપનીઓ પાલિકાની મંજુરી વગર જ તાણી દેવામાં આવ્યા છે. આવા આડેધડ ખેંચાયેલા વાયરો ઘણી વખત અકસ્માતો માટે કારણભૂત બનતા હોય છે. ખાસ કરીને બ્રિજો પરના લાઈટ પોલ થાંભલા પર પિલરો સાથે કેટલીક ખાનગી ચેનલો, ઈન્ટરનેટ કંપનીના કેબલો પસાર થાય છે. જેમાં ઘણાં મંજુરી વગર જ મુકાયેલા છે જે વાહન ચાલકો માટે આફતરૂપ સાબિત થઈ શકે તેમ હોય જેની ગંભીર નોંધ લેવાતાં કેબલ દૂર કરવા પાલિકાએ જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો