તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હનીમુન બગાડનાર ટુર ઓપરેટર્સને ગ્રાહક કોર્ટની લપડાક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીપલોદના દંપતિનું હનીમુનનો મૂડ બગાડનારા ટુર ઓપરેટર્સને લપડાક આપી હતી. થાઇલેન્ડ ગયેલાં દંપતિને ભળતી જ હોટલમાં બુકિંગ અપાતા ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરાઇ હતી. ફોરમે 20 હજાર આઠ ટકાના વ્યાજ સાથે પરત કરવાનો હુકમ કર્યો હતો. ફરિયાદી તરફે એડવોકેટ અમર વી. પટેલે દલીલો કરી હતી.પિપલોદના કપલે ટુર ઓપરેટર્સ પાસે થાઇલેન્ડનો 1.26 લાખનો પેકેજ લીધો હતો. થાઇલેન્ડમાં જે હોટલનું બુકિંગ કરાવ્યું હતંુ ત્યાં જ્યારે આ પહોંચ્યાં ત્યાં બુકિંગ કરાવવામાં આવ્યુ ન હોવાનું જણાયું હતુ. આથી કપલે સ્વખર્ચે બીજી હોટલમાં રહેવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો