સ્પર્ધા / સુપર કલ્ચરલ સ્પર્ધાના 12 રાઉન્ડ પૂર્ણ

સુરત | વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશ શાહ આયોજીત તેમજ જીવનભારતી મંડળ સમર્થિત 24મી ધી સુપર સ્પીકર...

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 02:18 PM
Surat News - complete 12 rounds of super cultural competition 034113

સુરત | વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશ શાહ આયોજીત તેમજ જીવનભારતી મંડળ સમર્થિત 24મી ધી સુપર સ્પીકર એન્ડ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટનાં પ્રાયમરી અને માધ્યમિક સ્કુલ, એમ બે વિભાગોની કલ્ચરલ સેક્શનની ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક, સોલો સિંગિંગ, સોલો ડાન્સ, મોનો એક્ટિંગ, પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન અને ક્વીઝ કોન્ટેસ્ટનાં 12 રાઉન્ડ પૂરા થયા છે. આ સ્પર્ધામાં 350 થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. સુપર ફોટોગ્રાફી કોન્ટેસ્ટમાં ‘બ્રીજિસ ઓફ ધ સુરત’ વિષય પર 25 ફોટોગ્રાફર્સે ભાગ લીધો હતો.


X
Surat News - complete 12 rounds of super cultural competition 034113
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App