તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોસ્પિટલ બ્લેક લિસ્ટ કહી ક્લેઇમ રદ થયો, પણ કોર્ટે મંજૂર કર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પત્નીની તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ વીમા કંપનીએ ક્લેઇમ કરાયેલી રકમ એ કારણસર ચૂકવવાથી ઇન્કાર કર્યો હતો કે, જે હોસ્પિટલમાં અરજદાર દાખલ થયા એ બ્લેક લિસ્ટમાં આવે છે જો કે, અરજદારને વીમો આપતી વખતે બ્લેક લિસ્ટેટ હોસ્પિટલ કંઇ-કંઇ છે એ અંગેનું કોઈ લિસ્ટ આપવામાં આવ્યું ન હતું. કોર્ટે પોતાના ઓર્ડરમાં પણ આ અંગેનો ઉલ્લેખ કરી રૂપિયા 16843ની રકમ મંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો