તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરના તબીબો હેલ્પલાઇનથીકોરોના અંગે માહિતી આપશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | કોરોના અંગે જાગૃતિ ફેલાવવા માટે રોટરી ક્લબ ઓફ સુરત દ્વારા પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત કોઇ પણ વ્યક્તિ 19 માર્ચથી એક સપ્તાહ માટે મેડીકલ હેલ્પ લાઇનની શરૂઆત કરશે. આ પેનલમાં શહેરના નામાંકિત જાણીતા તબીબો ડૉ. મુકુર પેટ્રોલવાલા, ડૉ. મુકુલ ચોકસી અને ડૉ. અજય મહાજન રહેશે. કોઇ પણ સુરતી ૯૮૨૫૪૭૨૯૦૮, ૯૭૧૨૯૨૨૧૧૦ અને ૭૯૮૪૭૬૭૮૨૬ પર મૂંઝવતા પ્રશ્નો પુછી શકે છે અથવા તો રોટરી ક્લબ ઓફિસ, જીવનભારતી શા‌ળા, નાનપુરા ખાતે કાઉન્સીલીંગ મેળવી શકે છે.
અન્ય સમાચારો પણ છે...