તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘દાંડી યાત્રા’ રેલીમાં બાળકો ગાંધીજી બન્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા આચાર્ય વિનોંબા ભાવે પ્રાથમિક શાળા-237માં દાંડી યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો ગાંધી બાપુ અને કસ્તુરબા બન્યાં હતાં. અંગ્રેજોએ લગાવેલ નમક કાનૂન સંબંધી માહિતી લોકોને આપવામાં આવી હતી. સાથે જ દાંડી ખાતે બનેલા મ્યુઝિયમની જાણકારી લોકોને આપવામાં આવી હતી. નવા શૈક્ષણિક સત્ર એપ્રિલ માસમાં શરૂ થવાનું હોવાથી શાળા પ્રવેશ ઉત્સવ, પરીક્ષા, સૌ ટકા નામાંકન અંગેની જાણકારી પણ સ્થાનિક કક્ષાએ બાળકોએ આપી હતી. શાળાના શિક્ષકો દ્વારા સંપૂર્ણ સંચાલન કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો