તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેમિકલ ચોરી પ્રકરણમાં આગોતરા મંજૂર કરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : કોસંબા હાઇવે પર ટ્રકમાંથી કેમિકલ ચોરવાના કેસમાં એક આરોપીની આગોતરા અને બીજા 15 આરોપીઓની જામીન અરજી કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઇએ દલીલો કરી હતી. કેમિકલ ચોરી કરવાના કેસમાં બલર કેમિકલના માલિક વિપુલ અને અન્ય 15 સામે ગુનો નોંધાયો હતો. આરોપી વિપુલે ધરપકડથી બચવા આગોતરા કરી હતી જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો