તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવેશ પહેલા સ્કૂલોની માન્યતા ચેક કરો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત | બોર્ડ એક્ઝામ વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશને સ્કૂલની માન્યતા સંબંધિત નિયમો કડક કર્યા છે. બોર્ડે ક્લિયર કર્યું છે કે પેરેન્ટ્સે સ્કૂલમાં એડમિશન લેતા પહેલા સંબંધિત સ્કૂલની માન્યતા ચોક્કસ ચેક કરી લેવી. દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ બોગસ સ્કૂલોના ચક્કરમાં ફસાઇને એક્ઝામ આપી શકતા નથી. આ વખતે સીબીએસઇની માન્યતા જે સ્કૂલ પાસે નથી તેનું શિક્ષણ લેતા બાળકો કોઇ પણ સંજોગોમાં બોર્ડ એક્ઝામમાં સામેલ થવાની તક નહી મળે. સીબીએસઇ દરવર્ષે એવા બાળકોને રાહત આપે છે જેઓ સ્કૂલની માન્યતા ન હોવાથી એક્ઝામ આપી શકતા નથી. આ વખતે બોર્ડે માન્યતાના નિયમને લઇને કડકાઇ અપનાવી છે. એટલે કે કોઇ ગેરમાન્ય સ્કૂલમાં બાળક ભણે છે તો કોઇ પણ સંજાગોમાં બોર્ડ એક્ઝામ નહીં આપી શકે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો