તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલિબ્રેશન | કોરોનાનો ભય પણ ન અટકાવી શક્યો સુરતીઓના ઉત્સાહની ‘હોળી’

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંસ્કારકુંજ જ્ઞાનપીઠ

સ્વામીનારાયણ ગુરૂકુળ

સનરાઇઝ ગ્લોબલ સ્કૂલ

સાંદિપની વિદ્યાલય

શિવાલી ગાર્ડન

સ્ટાર ગેલેસ્કસી સોસા.

સાધના નિકેતન સ્કૂલ

પુણ્ય ભૂમિ મહિલા મંડળ

એમટીબી કોલેજ

નંદેશ્વરી સોસાયટી

અર્ચના વિદ્યાભવન

છેલ્લા 2 મહિનાથી સૌથી ચર્ચાતો કોઈ મુદ્દો હોય તો એ છે કોરોના વાયરસ. આ ભયને લીધે દેશ અને દુનિયામાં કેટલાક સાર્વજનિક આયોજનોને ટાળવામાં આવ્યા હતા. હોળી પણ આ મહામારીનો ભોગ બનશે એવી ભીતી લોકોમાં હતી પણ કોરોનાના ભયથી મુક્ત સુરતીઓએ ઉત્સાહ સાથે હોળીની ઉજવણી કરી હતી. શેરીઓથી લઈને મોટા-મોટા આયોજનોમાં પહેલાના વર્ષોની જેમ જ લોકોએ હોળીની મજા માણી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો