તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવ એકતા દિવસની ઉજવણી, રક્તદાન કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: સંત નિરંકારી મિશનના પૂર્વ માર્ગદર્શક બાબા ગુરબચનસિંહજીની સ્મૃતિમાં તા. 24મી એપ્રિલને માનવ એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ દિવસે સાંજે ચાર વાગ્યે સરિતા સાગરસંકુલ, તાપી તટે, અડાજણ ખાતે સત્સંગનું આયોજન કરાયું છે. સાથો સાથ સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું છે. તેમજ સદ્ગુરુ અનિરુદ્ધ ઉપાસના ફાઉન્ડેશન દ્વારા દ્વિતીય રક્તદાન કેમ્પનું આયોજન તા. 21મી એપ્રિલે સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી રાજહંસ કેમ્પસ હોલ, પાલ-હજીરા રોડ ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...