સરથાણા પોલીસ મથકના 9મીના રાતના 12થી મળસકે 3 સુધીના સીસીટીવી ફૂટેજે પોલ ખોલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટા વરાછાના જયસુખ જીવાણીએ આઈઆઈએફએલ ફાઇનાન્સમાંથી 16.50 લાખની લોન લઈને બે બસો ખરીદી હતી. જોકે, બીમારીને તે કારણે હપતાઓ ભરી ન શકતાં ફાઇનાન્સકંપનીના માણસો એક બસ લઈ ગયા હતા. ત્યાર બાદ ટ્રાવેલ્સ એજન્ટે હપતાઓ ભરવા છતાં બસ પરત ન અપાતા જયસુખ જીવાણીએ ફાઇનાન્સની મુંબઈ હેડ ઓફિસને ફરિયાદ કરી હતી. કંપનીમાં બસની લોન ચાલુ બતાવતી હતી. બીજી તરફ જયસુખની બસ વાલક ખાતે સ્ટાર ઓટો ગેરેજમાં હતી જેના પર બસ ઉપર જે. જે. ટ્રાવેલ્સ લખેલું હતું, જોકે બસની નંબર પ્લેટ બદલી નાખવામાં આવી હતી.

પીએસઆઇ એચ.એમ. ગોહિલ

પીએસઆઇ એચ.એમ. ગોહિલ

કોન્સ્ટેબલ ગોપાલ ડાહ્યા

અન્ય સમાચારો પણ છે...