તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્ય કક્ષાની મહિલા ખેલાડી માટે રોકડ પુરસ્કાર જાહેર થયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ 2018-19ના વર્ષમાં વિવિધ રમતોમાંની રાજ્યકક્ષાની શાળાકિય સ્પર્ધાઓ અંડર, 14,17,19 અને સ્કૂલ ગેઈમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા એસ.એ.જી દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓને કોઈ પણ એક જ રમતમાં એક જ સિધ્ધિ માટે મહિલા રોકડ પુરસ્કરા યોજાનાના ફોર્મ જાહેર થયા છે. જિલ્લા રમત ગમ્મત અધિકારીનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...